JioPhone 5G : જાણો શુ રહેશે કિમંત, ક્યારે થશે લોંચ
Reliance નો સસ્તો સ્માર્ટફોન JioPhone 5G આ મહિને થઈ શકે છે લોન્ચ, લીક થયા ફીચર્સ
webdunia
Reliance નો અફોર્ડેબલ સ્માર્ટફોન JioPhone 5G
webdunia
5G નુ ઓક્શન પુરૂ થઈ ગયુ છે. હવે કંપની 5G સર્વિસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે.
webdunia
29 ઓગસ્ટના રોજ યોજાનારી એન્યુઅલ જનરલ મીટિંગમાં આ ફોન લોન્ચ થઈ શકે છે
webdunia
JioPhone 5G માં Qualcomm Snapdragon 480 પ્રોસેસર યૂઝ કરી શકે છે.
webdunia
JioPhone 5G કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 12,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
webdunia
કંપનીએ JioPhone Next ને પણ આ રીતે ગયા વર્ષે લોન્ચ કર્યો હતો.
webdunia