સાવધાન ! ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ચાર્જિંગમાં રાખો આ વાતોનુ ધ્યાન

પેટ્રોલ-ડીઝલની વધતી કિમંતો વચ્ચે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પ્રત્યે લોકોનુ ચલણ વધ્યુ

webdunia

પેટ્રોલ-ડીઝલની વધતી કિમંતો વચ્ચે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પ્રત્યે લોકોનુ ચલણ વધ્યુ

ચાર્જિંગ દરમિયાન સામે આવી ચુકી છે અનેક દુર્ઘટનાઓ

ઇલેક્ટ્રિક વાહનોમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ થાય છે

લિથિયમ-આયન બેટરી વિસ્ફોટ અથવા આગ લાગવાનુ જોખમ કાયમ રહે છે.

ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જ કરવા માટે સામાન્ય પ્લગને બદલે પાવર પ્લગનો ઉપયોગ કરો

સામાન્ય પ્લગ વડે ચાર્જ કરતી વખતે ફ્યુઝ ઉડી જવાનો ભય રહે છે. બેટરીમાં પણ આગ લાગી શકે છે.

ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરતી વખતે ઓવર ચાર્જિંગથી બચવુ જોઈએ.

6 મહિનામાં બેટરીની ગુણવત્તાની તપાસ કરાવો અને ઇલેક્ટ્રિક વાહનની સર્વિસિંગ પણ જરૂરી છે

ઇલેક્ટ્રિક વાહનને તડકામાં રાખવાનું ટાળો અને તેની બેટરીને પણ આગથી દૂર રાખો.