Auto Expo 2023 : Kia એ ઑટો એક્સપોમાં Concept EV9 પરથી ઉઠાવ્યો પડદો

Kia એ Auto Expo 2023 માં EV9 (Concept EV9) પરથી ઉઠાવ્યો પડદો

PR

2021 લૉસ એંજિલ્સ મોટર શો માં દુનિયા સામે રજુ કરવામાં આવ્યુ હતુ

PR

Kia EV9 કૉન્સેપ્ટમાં 77.4kWh લિથિયમ-આયન પૉલીમર બૈટરી પૈક

PR

આ બેટરી પૈક EV6 ઈલેક્ટ્રિક સેડાનમાં પણ લગાવવામાં આવ્યુ છે.

PR

ટાઈગર ફેસ ફ્રંટ ગ્રિલ આપવામાં આવ્યુ

PR

રિટ્રૈક્ટેબલ રૂફ રેલ્સ, કૉન્સેપ્ટ ઈવી6ની છત પર અંદરની તરફ બંધ થઈ જાય

PR

વિંગ મિરરના સ્થાને કૈમરા મૉનિટરિંગ સિસ્ટમ

PR

20 થી 30 મિનિટમાં 10% થી 80% સુધી થઈ જશે ચાર્જ

PR