ચિત્તાની વિશેષતાઓ

ચિત્તાની ચામડીનો રંગ હળકો પીળો કે ઓફ વ્હાઈટ હોઈ શકે છે

social media

ચિત્તાનુ માથુ નાનુ અને ગોળ હોય છે.

social media

છાતી ઊંચી અને પેટ પાતળુ હોય છે.

social media

ચિત્તાના ફર પર ગોળ કે ઈંડાકાર આકારના કાળા ધબ્બા હોય છે.

ચિત્તાના ધબ્બા સમુહમા બનેલા હોય છે.

social media

ચિત્તાનો ચેહરા પર આંખોના ખૂણાથી મોઢા સુધી એક કાળી લાઈન હોય છે.

ચિત્તો સિંહની જેમ ગર્જના કરી શકતો નથી. આ બિલ્લીની જેમ ગુર્રે છે કે પછી પુર્રની અવાજ કાઢે છે.

ચિત્તાના પાછલા પગની માંસપેશિયો મોટી અને તાકતવર હોય છે. તેનાથી તેને ગતિ મળે છે.

શિકારનો પીછો કરતા સમયે ચિત્તાના શરીરનુ તાપમાન 105 ડિગ્રી ફેરનહાઈટ કે 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

ચિત્તો સૌથી ઝડપથી દોડી શકે છે પણ લાંબા અંતર સુધી દોડી શકતો નથી.

ચિત્તો 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી 100 મીટર સુધી જ્યારે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી 500 મીટર સુધી દોડી શકે છે.