2024 KTM 390 Duke : વર્તમાન એંડવેચર બાઈકથી કેટલી જુદી છે નવી 390 Duke, ખરીદતા પહેલા જાણી લો તેની વિશેષતા

KTM એ ભારતીય બજારમાં પોતાની 2024 390 Duke પરથી પડદો ઉઠાવ્યો, જાણ નવી ક્યૂકમાં શુ છે ખાસ

social media

KTM 390 Duke ને એંજિન, ડિઝાઈન, સંસ્પેંસ, ફ્રેમ, વ્હીલ જેવા અનેક મુખ્ય અપડેટ સાથે કર્યુ લોંચ

social media

KTM 390 Duke લુક બાબતે કોઈ એડવેંચર જેવુ જ છે.

social media

KTM 390 Duke એંડવેચર બાઈક સ્ટીલ ટ્રેલિસના પ્લેટફોર્મ પર આધારિત છે.

social media

કેટીએમએ અપકમિંગ એંડવેંચર બાઈકનુ વજન ઓછુ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો છે.

social media

આના વ્હીલ્સને નવીન રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

social media

નવી બાઈકના સસ્પેંશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

social media

નવી બાઈકના રિયર સાઈડમાં પણ 5-સ્ટેપ એડજસ્ટેબલ સસ્પેંશન જોવા મળશે.

social media

કંપની નવા વર્ઝનમાં પણ દમદાર એંજિનને કાયમ રાખી છે.

social media

નવા ગ્રાફિક્સ સાથે બિલકુલ નવુ 5 ઈંચ ટીએફટી ડિસ્પ્લે અને રિડિઝાઈન સ્વિચગિયર

social media