Lamborghini : 4.22 કરોડની નવી કાર, 3.3 સેકન્ડમાં પકડી લેશે 100 કિમીની સ્પીડ
Lamborghini એ ભારતમાં લોન્ચ કરી Urus Performante
PR
તેની શોરૂમ કિંમત 4.22 કરોડ રૂપિયા છે
PR
ઓગસ્ટમાં યોજાયેલા ગ્લોબલ પ્રીમિયર બાદ ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી
PR
આ કાર માત્ર 3.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે
PR
ઓપ્શનલ કાર્બન ફાઈબર રૂફ, નવા બમ્પર
PR
વધુ સારી એરોડાયનેમિક્સ માટે આગળના વ્હીલ પર AC વેન્ટ્સ
PR
નવા 23 ઇંચના કાર્બન ફાઇબર એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે
PR
ડ્યુઅલ-ટોન બોનેટ જે કાર્બન ફાઇબરથી બનેલા છે
PR
આ સ્ટાન્ડર્ડ યુએસથી થોડા વધુ પહોળા છે પણ ઊચાઈ ઓછી
PR