Mahindra XUV 400 : મહિન્દ્રાએ ઉડાવી Tataની ઊઘ, તહેલકો મચાવવા આવી XUV400, કિંમત ઓછી, 456 KM માઇલેજ

મહિન્દ્રાનું ઇલેક્ટ્રિક XUV 400 લોન્ચ, કિંમત 15.99 લાખ રૂપિયાથી શરૂ

PR

બસ્ટ સેલિંગ Tata Nexon EV સાથે સીધો મુકાબલો

PR

બે વેરિઅન્ટ EC અને ELમાં આવી નવી XUV400

PR

એક્સયુવી 400 ઈએલમાં 39.4 કિલોવોટ લિથિયમ-આયન બેટરી

PR

456 કિમીની માઈલેજનો દાવો

PR

એક્સયુવી 400 ઈસી માં 34.5 કિલોવોટ લિથિયમ-આયન બેટરી

PR

375 કિલોમિટરની માઈલેજનો દાવો

PR

એસયૂવીની ટોપ સ્પીડ 150 કિ.મી

PR