Mahindra XUV300 Turbo Sport : મહિન્દ્રાની શાનદાર કાર, જાણો કિંમત અને ફીચર્સ

Mahindra & Mahindra તેની કોમ્પેક્ટ SUV XUV300 ને નવા અવતાર તરીકે એટલે કે ઓલ ન્યૂ XUV300 ટર્બો સ્પોર્ટ તરીકે લોન્ચ કરી છે.

નવી મહિન્દ્રા XUV300 કંપનીના સુપર XUV300 થી પ્રેરિત છે

social media

SUV એ સ્પોર્ટીનેસ અને શાનદાર પ્રદર્શનનો કોમ્બો છે

social media

આ કારને રૂ. 10.35 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવી છે.

social media

પિયાનો બ્લેક ફિનિશ પર રેડ ગ્રિલ ઇન્સર્ટ સાથે સ્પોર્ટી ડિઝાઇન

social media

નવું 1.2 L Amstallion TGDI એન્જિન

social media

તેના ટોપ મોડલની કિંમત 12.90 લાખ રૂપિયા હશે.

social media

5 સેકન્ડમાં 60 kmphની ઝડપે પહોંચી જશે

social media

6 આકર્ષક કલર ઓપ્શન મળશે

social media