MG Motors એ સસ્તી ઈલેક્ટ્રિક કાર MG Comet EV ને કરી લોંચ

MG Comet EV : સસ્તી ઈલેક્ટ્રિક કાર એમજી કૉમેટ ઈવીની કિમંતનો ખુલાસો, કાર માર્કેટમાં મચ્યો હડકંપ

PR

MG Comet EV માં 17.3kWh ની લિથિયમ આર્યન બેટરી

PR

7.89 લાખ રૂપિયાની શરૂઆતી કિમંત પર થઈ લોંચ MG Comet EV

PR

2 દરવાજાવાળી કૉમેટ ઈવીમાં 4 લોકો સહેલાઈથી બેસી શકે છે.

PR

MG Comet EV ને મોબાઈલથી પણ કરી શકો છો કનેક્ટ

PR

ફુલ ચાર્જ કરવા પર 230 કિલોમીટર સુધીની રેંજ

PR

MG Comet EV માં 3 ડ્રાઈવ મોડ અને 3 KERS મોડ

PR

Tata Tiago EV ને સીધી ટક્કર આપશે MG Comet EV

PR

MG Comet EV ને 7 કલાકમાં કરી શકે છે ફુલ ચાર્જ

PR

નાની ઈલેક્ટ્રિક કારમાં હાઈટેક ફીચર્સ

PR