Morbi Bridge Collapse : મોરબીમાં લાલચ લઈ ગઈ અનેકના જીવ
ગુજરાતના મોરબી જીલ્લામાં મચ્છુ નદી પર બનેલો 140 વર્ષ જૂનો સસ્પેંશન કેબલ પુલ બ્રિજ તૂટ્યો.
webdunia
પુલ પર હતી લગભગ 400થી 500 લોકોની ભીડ
ક્ષમતાથી વધુ લોકો હોવાથી તૂટ્યો પુલ
134 લોકોના ગયા જીવ, અનેક લોકો ગાયબ, આખી રાત ચાલ્યો રેસ્ક્યુ
પુલ તૂટ્યા પછી લોકો નદીમાં જઈને પડ્યા
NDRF અને સેના બચાવ કાર્યમાં લાગી
પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યુ દુ:ખ, બે વાર ઘટનાસ્થળ પર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ફિટનેસ વગર સર્ટિફિકેટ રિપેયરિંગ પછી ખોલવામાં આવ્યો પુલ
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ સહાયતા રાશિ આપવાની કરી જાહેરાત