આઈપીએલનાં આ 10 તોફાની ફિલ્ડર, જેમને નામે નોધાયો છે કેચ લેવાનો રેકોર્ડ
આઈપીએલનાં આ 10 તોફાની ફિલ્ડર, જેમને નામે નોધાયો છે કેચ લેવાનો રેકોર્ડ
social media
વિરાટ કોહલી - ભારતના દિગ્ગજ વિરાટ કોહલી જેટલા સારા બેટ્સમેન છે એટલા જ સારા ફિલ્ડર છે. આ લીગમાં વિરાટ કોહલી કેચ લેવાના મામલે ટોપ પર છે. આઈપીએલમાં અત્યાર સુધી તેમને 114 કેચ પકડ્યા છે.
સુરેશ રૈના - ભારતના પૂર્વ દિગ્ગજ સુરેશ રૈના હવે આઈપીએલ માં નથી રમતા પણ તેમની ગણતરી હંમેશા એક તોફાની ફિલ્ડરનાં રૂપમાં થઈ છે વિરાટ પછી સુરેશ રૈના કેચ પકડવાના મામલે બીજા નબર પર છે તેમને આઈપીએલમાં 109 કેચ પકડ્યા છે.
રવીન્દ્ર જાડેજા - ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા રવીન્દ્ર જાડેજા આઈપીએલમાં કેચ લેવાના મામલે ત્રીજા નબર છે તેમને અત્યાર સુધી 103 કેચ પકડ્યા છે,
કીરોન પોલાર્ડ - મુંબઈ ઈન્ડીયન્સ નાં પૂર્વ દિગ્ગજ કીરોન પોલાર્ડ પણ કેચ લેવાના મામલે ટોપ 5 માં સામેલ છે. પોલાર્ડએ અત્યાર સુધી 103 કેચ લીધા છે.
રોહિત શર્મા - રોહિત શર્માની ફિટનેસને લઈને ભલે કેટલાય સવાલ ઉઠતા હોય પણ તેઓ કેચ લેવાના મામલે 5 માં સ્થાન પર છે. રોહિત શર્માએ અત્યાર સુધી આઈપીએલ માં 101 કેચ લીધા છે.
શિખર ધવન - ટીમ ઈન્ડીયાના ગબ્બર કહેવાતા શિખર ધવન પણ કેચ લેવાના મામલે પાછળ નથી, શિખર ધવને આ લીગમાં કમાલની ફિલ્ડીંગ કરીને 99 કેચ લીધા છે.