Maruti Suzuki નો ધમાકો, લૉન્ચ કરી સસ્તી કાર

Maruti Suzuki એ Grand Vitaraને રૂ. 10.45 લાખની પ્રારંભિક કિંમતે કરી લોન્ચ

webdunia

ગ્રાન્ડ વિટારાને 10 રંગોમાં રજૂ કરવામાં આવી

webdunia

57,000 લોકોએ કરાવ્યું બુકિંગ

webdunia

ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) ઓલગ્રિપ સિલેક્ટ ટેકનોલોજી

લોકો મારુતિની આ કારની રાહ જોઈ રહ્યા હતા.

મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ વખત મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં રજુ કરી

Sigma, Delta, Zeta, Zeta+, Alpha અને Alpha+ જેવા ટ્રીમ લેવલ પર વેરિયન્ટ્સ