Motorola નો ધમાકો : લોન્ચ કર્યો મોંઘા ફીચર્સ સાથે સસ્તો સ્માર્ટફોન

Motorola એ ભારતીય બજારમાં લોન્ચ કર્યો Moto E22s. તમને ઓછી કિંમતે મળશે આકર્ષક ફીચર્સ

social media

સ્માર્ટફોનની કિંમત લગભગ 8,999 રૂપિયાની આસપાસ છે.

social media

90Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચ IPS LCD ડિસ્પ્લે

social media

16 megapixelનુ પ્રાય઼મરી સેન્સર અને 2 megapixelનો ડેપ્થ કેમેરા

social media

Android 12 out-of-the-box ઓપરેટિંગ સિસ્ટમ

social media

Arctic Blue અને Eco Black રંગોમાં ઉપલબ્ધ

social media

fingerprint sensor અને face unlock જેવા સિક્યોરિટી ફિચર્સ

social media

સ્માર્ટફોનમાં MediaTek Helio G37 પ્રોસેસર

social media

10W વાયર્ડ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી

social media