Moto X40 : Motorola નો નવો સ્માર્ટફોન મચાવશે ધમાલ

Motorola પોતાના નવા સ્માર્ટફોન Moto X40 ને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે

Moto Edge X30 નુ સ્થાન લઈ શકે છે Moto X40

PR

લોન્ચ પહેલા તેના ઘણા ફીચર્સ સામે આવી રહ્યા છે

PR

Moto X40 ક્વાલકૉમ સ્નૈપ ડ્રેગન 8 Gen 2 ચિપસેટ સાથે આવશે

PR

ચીન પછી ભારત પ્રવેશ કરશે

PR

68W ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરવા જઈ રહી છે

PR

50 MPનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા અને 2 MP ડેપ્થ સેન્સર સાથે 50 MPનો મુખ્ય કેમેરા

PR

કિંમત 42,999 રૂપિયાની આસપાસ રહેવાની આશા છે

PR

ક્વાલકૉમ નો Snapdragon 8 Gen 2 પ્રોસેસર

PR