હેપી બર્થડે MS Dhoni: જાણો ધોનીની પ્રોપર્ટી, બાઈક અને કાર કલેક્શન અને બીજુ ઘણુ બધુ
એમએસ ધોનીના 42માં જન્મદિવસ નિમિત્તે અમે તમારી માટે લાવ્યા છે કેટલાક રસપ્રદ તથ્યો
webdunia
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં, મહેન્દ્ર સિંહ ધોનીની કુલ સંપત્તિ 1,040 કરોડ રૂપિયા છે.
webdunia
ધોનીની માસિક આવક 4 કરોડ રૂપિયાથી વધુ છે જ્યારે એક વર્ષમાં તે 50 કરોડ રૂપિયાથી વધુ કમાય છે.
webdunia
ધોની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સ પાસેથી દર વર્ષે 12 કરોડ રૂપિયા કમાય છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3.5-6 કરોડ રૂપિયા લે છે
webdunia
ધોની પાસે પોર્શ 911, ફેરારી 5990 જીટી, જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક, હમર એચ2, પોન્ટિયાક ફાયરબર્ડ ટ્રાન્સ એમ જેવી ઘણી લક્ઝુરિયસ કાર છે.
webdunia
તેમના અનોખા બાઇક કલેક્શનમાં હાર્લી ડેવિડસન ફેટબોય, કોન્ફેડરેટ હેલકેટ X132, કાવાસાકી નિન્જા એચ2, યામાહા આરડી 350, કાવાસાકી ઝેડએક્સ-14આર, સુઝુકી શોગુન, યામાહા થંડરકેટ, બીએસએ ગોલ્ડસ્ટાર, નોર્ટન જ્યુબિલી 250 અને અન્ય કેટલાકનો સમાવેશ થાય છે.
webdunia
ધોનીએ KhataBook, Cars24, Garuda Aerospace, Food and Beverages સ્ટાર્ટ-અપમાં રોકાણ કર્યું છે.
webdunia
તેની પાસે કપડાં અને ફૂટવેરની બ્રાન્ડ પણ છે.
webdunia
માહી હોકી અને ફૂટબોલ ટીમમાં પણ હિસ્સો ધરાવે છે
webdunia
ધોની એક ફિલ્મ પ્રોડક્શન કંપની ધોની એન્ટરટેઈનમેન્ટનો માલિક છે
webdunia
ધોની ઝારખંડના સૌથી વધુ વ્યક્તિગત કરદાતા રહ્યા છે. તેમણે 2022-23માં આવકવેરા તરીકે રૂ. 38 કરોડ ચૂકવ્યા હતા
webdunia