નરેન્દ્ર મોદીના Quotes જે તમને જરૂર ગમશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અણમોલ વિચાર અહી વાંચો..

social media

એક ગરીબ પરિવારનો પુત્ર આજે તમારી સામે ઉભો છે, આ જ પ્રજાતંત્રની તાકત છે

social media

ગભરાય છે એ જેઓ પોતાની છબિ માટે મરે છે અને હુ હિન્દુસ્તાનની છબિ માટે મરુ છુ. તેથી કોઈનાથી પણ ગભરાતો નથી

social media

જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે બધા તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય

social media

ખરાબમાં કંઈક સારુ શોધો તો કોઈ વાત બને, પણ સારામાં ખરાબ શોધવુ એ જ દુનિયાનો રિવાજ છે

social media

મને દેશ માટે મરવાની તક ન મળી, પણ મને દેશ માટે જીવવાની તક મળી છે.

social media

જો હુ નગર નિગમનો પણ અધ્યક્ષ હોત તો પણ આટલે જ મહેનતથી કામ કરતો જેટલી પ્રધાનમંત્રી બનતા કરુ છુ.

social media

ન હુ પડ્યો ન મારા આશાઓનો મહેલ પડ્યો, પણ કેટલાક લોકો મને પાડવાની લ્હાયમાં અનેકવાર પડ્યા

social media

હુ વચન આપુ છુ કે જો તમે 12 કલાક કામ કરશો તો હુ 13 કલાક કામ કરીશ અને જો તમે 14 કલાક કામ કરશો તો હુ 15 કલાક કામ કરીશ. કારણ કે હુ પ્રધાનમંત્રી નથી, પણ પ્રધાન સેવક છુ.

social media

હુ એક એવો નાનો માણસ છુ, જે નાના લોકો માટે કંઈક મોટુ કરવા માંગે છે.

social media

જીવનમાં કેટલા પણ મોટા બની જાવ, પણ માતાન આશીર્વાદથી વધુ કશુ હોતુ નથી.

social media