ધાર્મિક નરેન્દ્ર મોદીના 15 રૂપ : Narendra Modi Birthday

નરેન્દ્ર મોદી પોતાના કાર્યકાળમાં ડઝનો ધર્મસ્થળોની મુલાકાત કરી છે.

webdunia

અયોધ્યામાં રામલલાની સામે દંડવત થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

webdunia

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કરી રહ્યા છે મોદી.

webdunia

ભગવાન બદ્રીનાથના મંદિરમાં મોદી.

webdunia

કુશીનગરમાં ભગવાન બુદ્ધને પુષ્પાંજલિ અર્પણ કરવી.

webdunia

ઈન્દોરમાં બોહરા ધર્મગુરૂ સાથે.

webdunia

બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન જેશોરેશ્વરી કાલી મંદિરમાં.

webdunia

વારાણસીમાં બાબા વિશ્વનાથના દરબારમાં મોદી.

webdunia

કાશીમાં ગંગા સ્નાન.

webdunia

કેદારનાથ ગુફામાં ધ્યાન કરતા મોદી.

webdunia

કેદારનાથમાં જલાભિષેક કરતા વડાપ્રધાન.

webdunia

નેપાળ મુલાકાત દરમિયાન પશુપતિનાથ મંદિરમાં.

webdunia

ગુરુદ્વારા પટના સાહિબ ખાતે વડાપ્રધાન મોદી.

webdunia

દક્ષિણમાં પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં પૂજારીઓ સાથે.

webdunia

UAEની ગ્રાન્ડ મસ્જિદમાં શેખ ઝાયેદ સાથે.

webdunia