ભારતના રાષ્ટ્રીય પ્રતિક - National symbol of India

આપણને બધાને ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે જાણ હોવી જોઈએ. આવો જાણીએ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે..

social media

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ - તિરંગા ( Our national flag)

social media

ભારતનુ રાષ્ટ્રીય ચિહ્ન - અશોક સ્તંભ (Our National Icon - A replica of a lion)

social media

ભારતનુ રાષ્ટ્રીય ગાન - જન ગણ મણ ( Our National Anthem - Jan Gana Man

social media

ભારતનુ રાષ્ટ્રીય ગીત - વંદે માતરમ (National Song - Vande Mataram)

social media

ભારતનો રાષ્ટ્રીય પશુ - વાઘ ( Our National Animal - Tiger)

social media

ભારતનુ રાષ્ટ્રીય ફુલ - કમળ (Our National Flower)

social media

ભારતનુ રાષ્ટ્રીય પક્ષી - મોર (Our national bird - Peacock)

social media

ભારતનુ રાષ્ટ્રીય વૃક્ષ - વડનુ ઝાડ (Our National Tree - Banyan)

social media

ભારતની રાષ્ટ્રીય મુદ્રા - રૂપિયો (Our National currency)

social media

ભારતની રાષ્ટ્રીય નદી - ગંગા (Our National River)

social media