Tata Tiago EV ની ભારતમાં શુ રહેશે કિમંત ?

Tata એ પોતાની લોકપ્રિય કાર Tiagoનુ ઈવી વર્જન આજે લોંચ કરશે

social media

Nexon EV Prime, Nexon EV Max પછી ટાટાની વધુ એક ઈલેક્ટ્રિક કાર

social media

એવુ માનવામાં આવી રહ્યુ છે કે કારની કિમંત 10 લાખ રૂપિયા જેટલી હોઈ શકે છે.

social media

સમાચારનુ માનીએ તો Tata Tiago EV 306kmની રેંજ આપી શકે છે.

social media

સ્માર્ટવૉચ કનેક્ટેડ ઉપરાંત અનેક નવા ફીચર્સ આપી શકે છે.

social media

26kWh પૈકની બેટરી સાથે આવી શકે છે Tata Tiago EV

social media

બ્લૈક્ડ ઓફ ગ્રિલ, રિડિઝાઈન કરવામાં આવેલ બંપર નવા અલૉય વ્હીલ પણ કારમાં મળી શકે છે.

social media

બેટરી 0 થી 80 ટકા ફક્ત 64 મિનિટમાં ચાર્જ થઈ જશે

social media