Nokia C12 Pro : નોકિયાનો સૌથી સસ્તો ફોન, ફીચર્સ મોંઘા સ્માર્ટફોન જેવા
Nokia C12 Pro ને કંપનીએ ફરી કર્યો લોંચ
PR
પર્પલ કલરમાં લોન્ચ થયો Nokia C12 Pro
PR
Nokia C12 Pro ની શરૂઆતી કિમંત 6,999 રૂપિયા
PR
Nokia C12 Pro માં 6.3 इंच HD+ ડિસ્પ્લે
PR
Android 12 Go વર્ઝન પર આધારિત છે Nokia C12 Pro
PR
8 MP નો રિયર અને ફ્રંટમાં 5 MPનો સેલ્ફી કેમરા
PR
ફોન માટે એક વર્ષની રિપ્લેસમેંટ ગેરંટી
PR
28nm Unisoc SC9863A1 ચિપસેટ પર કરે છે કામ
PR
2 GB રૈમ, 64 GB ઈન્ટરનલ સ્ટોરેઝ, ડ્યુઅલ સિમ
PR
ધૂળ પ્રતિરોધી છે સ્માર્ટફોન, મળી છે IP52 રેટિંગ
PR