OnePlus Nord CE 3 Lite 5G : આટલો સસ્તો મળી રહ્યો છે આ ધમાકેદાર સ્માર્ટફોન
OnePlus Nord CE 3 Lite 5G નું વેચાણ શરૂ
PR
અનેક ઓફર્સ સાથે શરૂ થયુ સ્માર્ટફોનનુ વેચાણ
6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિએંટની કિમંત 19,999 રૂપિયા
ડિસ્કાઉંટ પછી 18,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
EMI ની ઓફર પણ આપવામાં આવી રહી છે
દર મહિને 908 રૂપિયા આપીને ખરીદી શકાય છે.
સ્માર્ટફોન પર એક્સચેંજ ઓફરનો પણ ફાયદો લઈ શકો છો.
આપવામાં આવેલી માહિતી મુજબ ડિસ્કાઉંટ અને ઓફર્સ