Oppo નો ઓછી કિમંતનો 5G સ્માર્ટફોન A58 લૉન્ચ : જાણો કિમંત અને ફિચર્સ
Oppoએ પોતાનો 5G સ્માર્ટફોન A58 કર્યો લોન્ચ
PR
ચીનમાં લોંચ કરવામાં આવ્યો સ્માર્ટફોન
PR
ભારતમાં 19000 રૂપિયાની આસપાસ છે કિમંત
PR
90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.56 ઈંચની HD+ ડિસ્પ્લે
PR
33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAhની બેટરી
PR
50 મેગાપિક્સલનો dual rear camera setup
PR
8 megapixel નો selfie કૈમરા
PR
ભારતમાં લૉન્ચિંગને લઈને સત્તાવાર જાહેરાત નહી
PR
જો કે કંપની તેને જલ્દી ગ્લોબલી લૉન્ચ કરી શકે છે.
PR