Google Pixel 7 : ક્યારે થશે લોન્ચ, શુ રહેશે કિમંત જાણો ડિટેલ

Google Pixel 7 Pro ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. કિમંત અને ફિચર્સને લઈને અનેક માહિતી જાણવા મળી રહી છે.

social media

6.7-inch LTPO OLED panel with QHD+ resolution અને 120Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે

social media

6 ઓક્ટોબરે થનારા 'Made by Google' ઈવેંટમાં Pixel 7 Pro, Pixel 7 ને લોન્ચ કરવામાં આવશે.

social media

50MP, 12MP ultra wide અને 48MP નો કેમેરા મળી શકે છે.

social media

Pixel 7 Pro ના કેમરા મૉડ્યૂલ અને ફ્રેમમાં કૈમરા મૉડ્યૂલ અને ફ્રેમમાં રિફ્લેક્ટિવ ક્રોમ ફિનિશ.

social media

પ્રો વૈરિએંટ 12GB-128GB અને 12GB-256GBમા આવી શકે છે.

social media

પ્રીમિયમ ડિઝાઈન સાથે 3 કલર વેરિએંટ્સ

social media

6 ઓક્ટોબરે 'Made by Google'ઈવેંટમાં Pixel 7 Pro, Pixel 7 ને લોન્ચ કરવામાં આવશે.

social media