Queen Elizabeth II ને અંતિમ વિદાય

મહારાણી એલિજાબેથ દ્વિતીયને અંતિમ વિદાય આપતા તેમના તાબૂતને વિંડસર કૈસલ સ્થિત સેંટ જોર્જ ચૈપલના રૉયલ વૉલ્ટ (શબ કક્ષ)માં મુકવામાં આવ્યો.

webdunia

રાજવી પરિવાર અને સેંકડો લોકોએ સ્વર્ગસ્થ રાણીને અંતિમ વિદાય આપી

webdunia

દુનિયાભરમાંથી 2000 મહેમાનો એકઠા થયા, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ હાજરી આપી

webdunia

8 સપ્ટેમ્બરના રોજ બાલ્મોરલ કેસલમાં તેમનું અવસાન થયું.

webdunia

રાણીને તેના પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવ્યા

webdunia

તેમની અંતિમ યાત્રામાં તેમના પુત્ર અને મહારાજા ચાર્લ્સ પાછળ ચાલી રહ્યા હતા.

webdunia

MI5ના પૂર્વ પ્રમુખ એંડ્ર્યૂ પાર્કરે સફેદ રાજદંડને તોડવાનો રિવાજ પૂર્ણ કર્યો.

webdunia

તાબૂતના દર્શન કરનારા અંતિમ વ્યક્તિએ કહ્યુ - આ મારા જીવની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ હશે'.

webdunia