રાજપથ હવે કર્તવ્ય પથ

હવે રાજપથ (Rajpath)નુ નામ બદલીને કર્તવ્ય પથ થયુ

webdunia

હવે રાજપથ (Rajpath)નુ નામ બદલીને કર્તવ્ય પથ થયુ

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર વિસ્તાર હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે

26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાનારી પરેડ પણ આ રોડ પર જ થાય છે.

આ રોડ બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

રાજપથની ડિઝાઈન બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી.

રાજપથને પહેલા કિંગ્સ વે કહેવામાં આવતો હતો. તેનું નામ જ્યોર્જ પંચમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું.

1947માં આઝાદી બાદ કિંગ્સ વેનું નામ બદલીને રાજપથ કરવામાં આવ્યું હતું.