Redmi A1+ : ઓછી કિંમતે શાનદાર ફીચર્સ મળશે
રેડમીએ લોન્ચ કર્યો Redmi A1+, તમને ઓછી કિંમતે શાનદાર ફીચર્સ મળશે।
social media
31મી ઓક્ટોબર સુધી પ્રારંભિક ઓફરમાં 6,999
social media
સ્માર્ટફોન Redmi A1નું અપગ્રેડેડ વર્ઝન
social media
10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી
social media
આ સ્માર્ટફોન બ્લેક, લાઇટ ગ્રીન અને લાઇટ બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે
social media
2GB RAM + 32GB અને 3GB RAM + 32GB બે વેરિઅન્ટમાં મળશે
social media
ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપમાં મુખ્ય કેમેરા 8 મેગાપિક્સલનો છે.
social media
ક્વાડ કોર CPU સાથે મીડિયાટેક MT 6761 હેલીઓ એ22 પ્રોસેસર
social media
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો કેમેરો
social media