7 છગ્ગા ફટકારીને ઋતુરાજ ગાયકવાડે આ 9 બેટ્સમેનોને પાછળ છોડી દીધા
1 ઓવરમાં 6 સિક્સર ફટકારી ચુક્યા છે આ બેટ્સમેન
PR
ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી.
હર્શલ ગિબ્સે ODI વર્લ્ડ કપ 2007માં નેધરલેન્ડ સામે 6 સિક્સર ફટકારી હતી.
યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ સામે 6 સિક્સર ફટકારી હતી.
ગયા વર્ષે કિરોન પોલાર્ડે શ્રીલંકા સામે આવી જ 6 સિક્સર ફટકારી હતી.
શ્રીલંકાના થિસારા પરેરાએ 2021માં ઘરેલુ મેચમાં આ કારનામું કર્યું હતું.
સુપર સ્મેશ ટૂર્નામેન્ટ 2020માં ન્યુઝીલેન્ડના લીઓ કાર્ટરે 1 ઓવરમાં 6 સિક્સ ફટકારી.
વર્ષ 2018માં APLમાં હઝરતુલ્લા ઝાઝાઈએ 1 ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી.
2017માં રમાયેલી કાઉન્ટી મેચમાં રોસ વ્હાઇટલીએ 1 ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.
રવિ શાસ્ત્રીનાં 1 ઓવરમાં 6 સિક્સર 84-85 સીઝનમાં રમાયેલી રણજી મેચમાં આવ્યા હતા
1968માં કાઉન્ટી મેચમાં ગેરી સોબર્સ એક ઓવરમાં છ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા