Samsung Galaxy A14 લોન્ચ પહેલા જ ફીચર્સ થયા લીક, જાણો કિંમત
ભારતમાં જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે Galaxy A Seriesનો નવો સ્માર્ટફોન
લોન્ચ પહેલા લીક જ Samsung Galaxy A14 के ફીચર્સ થયા લીક
social media
લીક્સ અનુસાર Galaxy A14 50 મેગાપિક્સલનો રિયર પ્રાઇમરી કેમેરા મળશે
social media
Galaxy A14 માં 5,000mAh મોટી બેટરીની મોટી બેટરી મળશે
social media
Android 13 OS પર બેસ્ડ One UI 5 આઉટ ઓફ ધ બોક્સ પર ઓપરેટિંગ સિસ્ટમ થઈ શકે છે
social media
13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર વીડિયો કોલિંગ સાથે
social media
6.8-ઇંચની ફુલ HD+એલસીડી ડિસ્પ્લે સ્માર્ટફોનમાં આવી શકે છે
social media
Galaxy A14 માં MediaTek Helio G80 SoC ની સાથે Mali G52 GPU આપી શકાય છે
social media
સમાચાર અનુસાર, સ્માર્ટફોનની કિંમત લગભગ 18,000 રૂપિયા હોઈ શકે છે.
social media