Sovereign Gold Bond સાથે જોડાયેલ જરૂરી વાતો જાણો
ભારતીય રિઝર્વ બેંકે સૉવરેન ગોલ્ડ બોંડની 2023-24 ની સીરીઝ લોંચ કરી દીધી છે. જાણો જરૂરી વાતો.
webdunia
આ બોન્ડ 19 જૂને ખુલશે અને 23 જૂને બંધ થશે.
ભારતીય રિઝર્વ બેંકે આ બોન્ડ સિરીઝ માટે રૂ. 5,926ની કિંમત નક્કી કરી છે.
તેને ફિઝિકલ અને ઓનલાઈન બંને મોડમાં ખરીદી શકાય છે.
ડિજિટલ રૂપમાં બોન્ડ ખરીદવા પર તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે.
એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછુ 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનાનુ રોકાણ કરી શકો છો.
રોકાણકારોને અર્ધવાર્ષિક ધોરણે નિશ્ચિત મૂલ્ય પર 2.50 ટકા વ્યાજ આપવામાં આવશે.
તમે આ બોન્ડ SHCIL, પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જમાંથી ખરીદી શકો છો.