T20 World Cup માં આ ખેલાડીઓએ લગાવી ફાસ્ટ હાફ સેંચુરી

પૂર્વ સ્ટાર ઓલરાઉંડર યુવરાજ સિંહ T20 World Cup 2024 ના Brand Ambassador છે 2007 માં ટી20 વિશ્વકપમાં યુવરજ સિંહે સ્ટુઅર્ટ બ્રાંડના વિરુદ્ધ 6 સિક્સર મારીને સૌથી ઝડપી હાફ સેંચુરી લગાવી હતી.

social media

Yuvraj Singh (12 Balls) India v England, 19/09/2007

SJ Myburgh (17 Balls) Netherlands v Ireland, 21/03/2014

MP Stoinis (17 Balls) Australia v Sri Lanka, 25/10/2022

GJ Maxwell (18 Balls) Australia v Pakistan, 23/03/2014

KL Rahul (18 Balls) India v Scotland, 05/11/2021

Shoaib Malik (18 Balls) Pakistan v Scotland, 07/11/2021