Nexon EV Max XM: Nexonનો નવો અવતાર, મળશે 453 કિમીની રેન્જ, જાણો કિંમત
Tata ने લોન્ચ કરી Nexon EV Max XM
PR
કિંમત 16.49 લાખ, મળશે 453 KM રેન્જ
PR
પાર્કિંગ બ્રેક, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, આઈ-વીબીએસી જેવી સુવિધાઓ
PR
નવી નેક્સન ઈવીનું બુકિંગ શરૂ થઈ ગયું છે
PR
ડિલિવરી એપ્રિલ 2023 થી શરૂ થશે
PR
8 સ્પીકર સાથે હરમન દ્વારા 17.78 સેમી ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
PR
સ્માર્ટવોચ કનેક્ટિવિટી સાથે ZConnect કનેક્ટેડ કાર ટેકનોલોજી
PR
કંપનીએ નેક્સનની કિંમતોમાં પણ કર્યો છે ઘટાડો
PR