Tata Tiago EV : 315km માઈલેજ સાથે લોંચ થઈ દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર

Tata Tiago EV, short story, web story, ટાટા ટિયાઓ ઈવી

webdunia

10,000 ગ્રાહકો માટે આની શોરૂમ કિમંત 8.49 થી 11.79 લાખ રૂપિયાની વચ્ચે

કંપનીના જણાવ્યા અનુસાર ફુલ ચાર્જ પર 315 KMની રેન્જ છે

Automatic climate control, rain-sensing wipers, ઑટોમેટિક headlamps

ABS with EBD, રીઅર પાર્કિંગ સેન્સર, રીઅર પાર્કિંગ કેમેરા અને સીટ બેલ્ટ રીમાઇન્ડર

Tata Tiago EV માં સ્માર્ટવોચ કનેક્ટિવિટી સાથે Z Connect

ઈલેક્ટ્રિક કાર : 74 bhpનો પાવર અને 170 Nm નુ ટાર્ક, જેણે 26kWh ની બેટરી પૈક સાથે આશા લગાવીએ