Tata Punch Camo Edition થયુ લોન્ચ : 7 લાખથી ઓછી કિમંતમાં ધમાકેદાર ફીચર્સ

ટાટા મોટર્સ(Tata Motors)નુ ટાટા પંચ (Tata Punch)ના 1 વર્ષ પૂરા થવા બદલ કૈમો એડિશન (Camo Edition)

social media

સૌથી વધુ વેચાતી ટોપ 10 કારમાં પંચનો સમાવેશ થાય છે

social media

Punch CAMOAdventure જેની કિંમત 6.85 લાખ રૂપિયા (Manual)છે

social media

1.2 લિટર નુ Revotron પેટ્રોલ એન્જિન

social media

આકર્ષક કલર થીમ સાથે રજૂ કરેલ છે Tata Punch Camo Edition

social media

ઈંટીરિયર્સમાં અનોખો મિલિટ્રી ગ્રીન કલર જે સીટ કવર પર પણ લગાવી શકો છો

social media

એલઇડી ડીઆરએલ અને ટેલ લેમ્પ, પુશ સ્ટાર્ટ અથવા સ્ટોપ બટન, ક્રુઝ કંટ્રોલ અને ફ્રન્ટ ફોગ લેમ્પસ

social media

Punch ને નવા ALFA-ARC પ્લેટફોર્મ પર તૈયાર કર્યુ છે. તેને Impact 2.0 ડિઝાઈન લૈંગ્વેજ હેઠળ ડેવલોપ કરવામાં આવ્યુ છે.

social media