Tatkal Passport આ લોકો બનાવી શકતા નથી

ભારતમાં આ પ્રકારના લોકો તત્કાલ પાસપોર્સ(Tatkal Passport) બનાવી શકતા નથી

4 કેટેગરીવાલા ભારતીય Tatkal સ્કીમમાં પાસપોર્ટ બનાવી શકતા નથી

webdunia

વિદેશમાં જન્મ લેનારા ભારતીય, જેમના માતા-પિતા ભારતીય છે

webdunia

એવો વ્યક્તિ જેને વિદેશ મંત્રાલય દ્વારા બીજી રીતે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

webdunia

એવો અરજીકર્તા જેને સરકારના ખર્ચ પર ભારત લાવવામાં આવ્યો છે.

webdunia

અરજદારને ભારત/ઈમરજેંસી સર્ટિફિકેટ કેસમાં પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હોય

webdunia

વિદેશ મંત્રાલયના પાસપોર્ટ ડિવિઝન દ્વારા આપવામાં આવી છે આ માહિતી

webdunia