75 પૈસામાં ચાલશે 1 KM : દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ
દેશમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી છે
PR
કારની કિંમત ઓછી હોવાથી તેનું માઈલેજ મજબૂત છે
PR
તેની કિંમત 4.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
PR
આ કિંમત પહેલા 10 હજાર ગ્રાહકો માટે હશે
PR
આ કાર ફૂલ ચાર્જ પર 200 કિમી સુધીની રેન્જ આપે છે
PR
આ વાહનને 6000 બુકિંગ મળી ચૂક્યા છે.
PR
સસ્તું હોવા ઉપરાંત, તે દેશની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર પણ છે.
PR
PMV Eas-E ઇલેક્ટ્રિક સ્માર્ટ કારને મોબાઈલ ફોનથી પણ કંટ્રોલ કરી શકાય છે
PR
Eas-E ઈલેક્ટ્રિક કારનો ઓપરેટિંગ ખર્ચ 75 પૈસા/km કરતાં ઓછો છે
PR