7 fastest electric scooters : સસ્તા ઈલેક્ટ્રોનિક સ્કૂટર, સ્પીડ સાથે મજબૂત માઈલેજ પણ

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, 7 ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સ્કૂટર, જેની સ્પીડમાં છે દમ અને કિંમત પણ ઓછી

PR

Simple One ભારતીય બજારમાં રજૂ કરવામાં આવ્યું હતું. 212 કિમીની રેન્જવાળા સ્કૂટરની ડિલિવરી શરૂ થઈ ગઈ છે.

PR

Ola S1 Electric Scooter ની ટોપ સ્પીડ 90 kmph છે

PR

3 Ather 450X ઇલેક્ટ્રિક સ્કૂટર પણ ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યું છે

PR

કંપનીના જણાવ્યા અનુસાર, Okinawa Okhi-90 EVની રેન્જ સિંગલ ચાર્જમાં 160 કિમી છે.

PR

કંપનીના જણાવ્યા અનુસાર, TVS iQube S એક જ ચાર્જમાં 100 KMની રેન્જ ધરાવે છે.

PR

કંપનીના જણાવ્યા અનુસાર Hero Vida V1ની સ્પીડ રેન્જ 165 કિમી છે.

PR

Chetak EV Scooter સિંગલ ચાર્જ પર 108 KM રેન્જ

PR