TVS Commando 961 : ફીચર્સ ઉડાવી દેશે હોશ, જાણો શું છે કિંમત?
TVS ने Norton Commando 961 કે2 વેરિઅન્ટને યુકેમાં રજૂ કરવામાં આવ્યું
PR
Cafe Racer અને Sport બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી
PR
વેરિઅન્ટની કિંમત 15 થી 15 લાખ 46 હજાર સુધી જઈ શકે છે
PR
બાઇકમાં 961cc પેરેલલ-ટ્વીન એર-કૂલ્ડ એન્જિન છે
PR
બાઇકમાં 15 લીટરની ફ્યુઅલ ટેન્ક છે
PR
બ્રેકિંગ માટે નોર્ટન કમાન્ડો 961 બ્રેમ્બો બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ
PR
ABS સહિત ફ્રન્ટ રેડિયલ માઉન્ટ કેલિપરનો પણ સમાવેશ
PR
એન્જિન 77 hp મહત્તમ પાવર અને 81 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ
PR