TVS Raider 125 મા મળે છે મોંઘી બાઈકવાળુ આ ફિચર, કિમંત પણ ઓછી

TVS Raider 125નો નવો અવતાર થયો લોન્ચ SmartXonnect ના શાનદાર ફીચર્સ. પેટ્રોલ ખતમ થતા ઓટોમેટિક જ પેટ્રોલ પંપનો રસ્તો બતાવશે.

PR

ટીએફટી સ્માર્ટ નેવિગેશન ડિસ્પ્લે સાથે લોન્ચ

PR

બજાજ પલ્સર 125 સાથે થશે TVS Raider 125 નો મુકાબલો

PR

TVS Raider 125 Smartxonnectની કિંમત રૂ. 99,990 (એક્સ-શોરૂમ, દિલ્હી)

PR

જો બાઇકમાં ઇંધણ ઓછું થઈ જાય તો તે ઓટોમેટિક નજીકના પેટ્રોલ પંપનો રસ્તો બતાવવાનું શરૂ કરશે.

PR

TFT ડિસ્પ્લે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકશે

PR

નોટિફિકેશન એલર્ટ, હવામાનની આગાહી અને ટર્ન બાય ટર્ન નેવિગેશન સ્ક્રીન પર મળી શકશે.

PR

વોઈસ રેકગ્નિશનનુ ફીચર પણ મળશે

PR

કંપનીએ જૂના મોડલની સરખામણીમાં એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

PR

TFT સ્ક્રીનની બ્રાઇટનેસ પણ એડજસ્ટ કરી શકાય છે

PR