Union Budget 2023: બજેટ 2023માં સસ્તો

Union Budget 2023: બજેટ 2023માં સસ્તો

PR

ટીવી, મોબાઈલ સસ્તા થશે

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થશે

બાયો ગેસ સંબંધિત વસ્તુઓની કિંમતો ઘટશે

સોનું અને સિગારેટ મોંઘી થશે

આયાતી કાર અને ચાંદીની વસ્તુઓ મોંઘી થશે

ઈમ્પોર્ટેડ કિચન ચીમની માટે વધુ પૈસા ચૂકવવા પડશે

5 લાખથી વધુના વીમા પ્રીમિયમ પર ટેક્સ લાગશે