આ અઠવાડિયે આ 5 સ્થાન પર ચાલશે Vande Bharat Train

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે 27 જૂનના રોજ પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનુ અવારણ કરશે. ચાલો જાણીએ જરૂરી વાતો.

webdunia

ICF દ્વારા મેક ઈન ઈંડિયા નીતિ મુજબ નિર્મિત આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન દેશભરના વિવિધ શહેરોને જોડશે.

દેશના રેલ નેટવર્ક પર ચાલનારી વંદે ભારત ટ્રેનની કુલ સંખ્યા 23 થઈ જશે.

ચાલો જાણીએ વંદે ભારત એક્સપ્રેસના આ 5 નવા રૂટ વિશે..

બેગલુરુથી ઘારવાડ સુધી ચાલનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ થઈ ચુકી છે.

મુંબઈથી ગોવાની વચ્ચે વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

પટનાથી રાંચી વચ્ચે ચાલનારી આ ટ્રેન 6 કલાકની યાત્રા નક્કી કરશે.

રાની કમલાવતી રેલવે સ્ટેશનથી ભોપાલ ટૂ ઈન્દોર આ ટ્રેન શરૂ થશે.

સાથે જ ભોપાલથી જબલપુર વચ્ચે પણ આ ટ્રેન ચાલશે.