Vivo લાવી રહયો છે 5G સ્માર્ટફોન, ફીચર્સ મચાવી દેશે ધમાલ
Vivo એ પોતાનો 5G સ્માર્ટફોન Vivo V29 ને ગ્લોબલી લોન્ચ કર્યો
PR
Vivo V29 5G માં 6.78 ઈંચ ની AMOLED ડિસ્પ્લે આપવામાં^ આવશે
PR
સ્માર્ટફોન Peak Blue અને Noble Black ઓપ્શનમાં આવશે.
PR
Vivo V29 5G ના રિયરમાં OISસપોર્ટ સાથે 64 મેગાપિક્સલનો કેમેરા આપી શકે છે
PR
સેફટી માટે આ સ્માર્ટફોન અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરથી સજ્જ છે.
PR
Vivo V29 માં 8GB RAM અને 256GB ઈન્બીલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
PR
43,289 રૂ.ની નજીક હોઈ શકે છે Vivo V29 5G ની કિંમત
PR
Vivo V29 5G માં 6.78 ઈંચ ની AMOLED ડિસ્પ્લે
PR
Vivo V29, Vivo V29 Pro ને ભારતમાં લોન્ચ કરી શકે છે કંપની
PR