Vivo Y02 : 9000 રૂપિયાના બજેટમાં આવ્યો વીવોનો તગડો સ્માર્ટફોન, નવાઈ કરનારા ફીચર્સ
Vivo એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y02 લૉન્ચ કર્યો
PR
નવા હેંડસેટની કિમંત 8999 રૂપિયા
PR
ડિસ્પ્લે વૉટરડ્રોપ સ્ટાઈલ નૉચ ટેકનોલોજીથી લૈસ છે સ્માર્ટફોન
PR
એંટ્રી લેવલ ફોન Y02ને અટ્રૈક્ટિવ યૂનિબોડી ડિઝાઈન આપવામાં આવી.
PR
Vivo Y02 મા ઑક્ટાકોર MediaTek પ્રોસેસર આપવામા આવ્યુ
PR
ફોનમાં 3GB રૈમ અને 32GB સ્ટોરેજ
PR
8MP રિયર કૈમરા, વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 5MPનો ફ્રંટ કૈમરા
PR
ઈલેક્ટ્રોનિક કમ્પાસ, ફેસ વેક, ઈજીશેયર અને આઈમેનેજર જેવા ફીચર્સ
PR
5,000mAhની બેટરી, ચાર્જ કરવા માટે 10W માઈક્રો-યૂએસબી ચાર્જિંગનો સપોર્ટ
PR