નવરાત્રી પર લોંચ થયો Vivo નો સસ્તો સ્માર્ટફોન

Vivo એ Y Series નો નવો સ્માર્ટફોન Vivo Y16 લોન્ચ કરી દીધો છે.

10000 થી ઓછી કિમંતમાં લોંચ થયો વીવોનો સ્માર્ટફોન

webdunia

Vivo એ આ ફોનના 2 મોડલ રજુ કર્યા છે

webdunia

સ્માર્ટફોનમાં MediaTek Helio P35 નુ પ્રોસેસર છે

webdunia

Vivo Y16 નુ 3/32 GB સ્ટોરેજવાળા મોડલની કિમંત 9,999 રૂપિયા છે.

webdunia

સ્માર્ટફોનમાં 5000 mAh ની બેટરી લાગેલી છે.

webdunia

13 MP નો મેન કેમેરા, 2 MP નો મૈક્રો કેમેરા, 5 MP નો ફ્રંટ કેમેરા

webdunia