વેઈટ લિફટર્સે કોમનવેલ્થ ગેમ્સમાં ઉઠાવ્યો ભારતનો ભાર
ભારતે અત્યાર સુધીમાં વેઈટલિફ્ટિંગમાં ત્રણ ગોલ્ડ મેડલ સહિત આઠ મેડલ જીત્યા છે.
webdunia
સંકેત મહાદેવ સરગરે 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.
ગુરુરાજા પૂજારીએ 61 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જેરેમી લાલરિનુંગાએ 67 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અંચિતા શેઉલીએ 37 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બિંદિયારાની દેવીએ 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
હરજિંદર કૌરે 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વિકાસ સિંહ ઠાકુરે 96 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
લવપ્રીત સિંહે 109 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગુરદીપ સિંહે 109 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.