Whatsapp Chat Lock Feature : WhatsApp નુ નવુ ફીચર, લૉક થશે ચેટ્સ, આ રીતે કરો સેટિંગ
Whatsapp એ લૉંચ કર્યુ Chat Lock Feature
PR
હવે તમારી ચેટને પણ કરી શકો છો લોક
PR
Whatsapp ના લેટેસ્ટ વર્ઝનને કરવુ પડશે ડાઉનલોડ કરવુ પડશે
PR
સૌથી પહેલા ચેટ ઓપન કરો
PR
જે વ્યક્તિની chat લૉક કરવા માંગો છો તેને ઓપન કરો
ટૉપ રાઈડ કોર્નરમાં તમને થ્રી ડોટ્સ જોવા મળશે
PR
અહી Chat Lock ને સિલેક્ટ કરો
PR
biometric authentication અને password થી કરી શકો છો લૉક
PR