WhatsApp એ યુઝર્સ માટે રજુ કર્યુ નવુ ફીચર
Mark Zuckerberg એ પોતે આ ફીચરનુ કર્યુ એલાન
PR
આ ફીચરની મદદથી ગ્રૂપમાં 1024 મેમ્બર એડ કરી શકાય છે
PR
એક સમયે 32 લોકોને વીડિયો કૉલ
PR
માર્ક ઝકરબર્ગે કહ્યું કે તેનાથી પ્રાઈવસી વધુ મજબૂત થશે
PR
ઝકરબર્ગે કહ્યું કે કમ્યુનિટી ફીચરને કરી રહ્યા છે લોન્ચ
PR
નવા ફીચરને એંડ્રોઈડ અને iSO ફોન યૂઝર્સ કરી શકે છે યુઝ
PR
કોઈપણ મેમ્બર ગ્રુપમાંથી કરી શકે છે સ્વિચ
PR
એડમિન ગ્રુપના તમામ સભ્યોને આપી શકશે જરૂરી અપડેટ્સ
PR