આ 7 દેશોમાં ભારતના 1 રૂપિયાની કિંમત છે આટલી બધી

આજના સમયમાં 1 ડૉલર 1 ભારતીય રૂપિયા કરતાં ઘણો મોંઘો છે, પરંતુ આ દેશોમાં ભારતીય 1 રૂપિયાનો છે રૂઆબ

social media

વિયેતનામ દક્ષિણ એશિયાનો એક દેશ છે. અહીં ભારતનો એક રૂપિયો લગભગ 288 વિયેતનામી ડોંગ બરાબર છે.

ઈન્ડોનેશિયાના ચલણનું નામ ઈન્ડોનેશિયન રુપિયા છે. એક ભારતીય રૂપિયો લગભગ 182 ઇન્ડોનેશિયન રૂપિયાની બરાબર છે.

લાઓસના ચલણનું નામ લાઓ કિપ છે. એક ભારતીય રૂપિયો 233 લાઓ કિપ બરાબર છે.

પેરાગ્વેના ચલણનું નામ ગુઆરાની છે. અહીં એક ભારતીય રૂપિયો લગભગ 88 ગુઆરાની બરાબર છે.

કંબોડિયાના ચલણનું નામ કંબોડિયન રીલ છે. એક ભારતીય રૂપિયો લગભગ 50 કંબોડિયન રિલ્સ બરાબર છે.

K-drama થી જાણીતી દક્ષિણ કોરિયામાં, ભારતનો એક રૂપિયો લગભગ 15 કોરિયન વોન બરાબર છે.

ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાનો એક દેશ છે. અહીં એક ભારતીય રૂપિયો લગભગ 141 ઉઝબેક સોમ બરાબર છે.