Chandrayaan-3 : 23 ઓગસ્ટ..19 મિનિટ.. ચંદ્રયાન-3 રચશે ઈતિહાસ...ખુલશે સૌથી મોટુ રહસ્ય

ચંદ્રમા પર થશે ભારતનો સૂર્યોદય, ચંદ્રયાન 3 માટે કેમ ખાસ છે 19 મિનિટ

PR

23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેંડિંગ

PR

સવારે 5.45 વાગ્યાથી સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે

PR

ચંદ્રયાન 3 માટે છેલ્લી 19 મિનિટ મહત્વની રહેશે

PR

23 ઓગસ્ટે ચંદ્રનો ઉદય થશે

PR

લેન્ડર અને રોવર બંનેને સૂર્યોદય પછી ઊર્જા મળશે

PR

પીએમ મોદીએ કહ્યું કે તેમને ભારતના વૈજ્ઞાનિકો પર પૂરો વિશ્વાસ છે.

PR

સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ રચશે.

PR

ચંદ્રમા ની સપાટીની તસ્વીરો સતત મોકલી રહ્યુ છે Chandrayaan 3

PR