ચા પીવાના મામલે ભારત પાછળ, 8 દેશ સૌથી આગળ

દરેક ભારતીયના દિલમાં ચા માટે સ્પેશ્યલ સ્થાન છે. પણ આ દેશમાં ભારતથી વધુ ચા પીવામાં આવે છે.

webdunia

એક અભ્યાસ અનુસાર તુર્કીના લોકો સૌથી વધુ ચા પીવે છે.

webdunia

આ લિસ્ટમાં બીજા સ્થાને આયર્લેન્ડનું નામ આવે છે.

webdunia

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ UKનું નામ ત્રીજા સ્થાને છે.

webdunia

પાકિસ્તાનમાં લોકો પણ ખૂબ ચાની ચૂસકી લે છે.

webdunia

પાકિસ્તાનની જેમ ઈરાનમાં પણ ચા ખૂબ જ લોકપ્રિય છે.

webdunia

આ પછી રશિયામાં પણ ચાને ખૂબ પસંદ કરવામાં આવે છે.

webdunia

જાપાન અને ચીનમાં પણ ચા પ્રાચીન સમયથી પ્રચલિત છે.

webdunia

ચાના વપરાશની દ્રષ્ટિએ ભારતનો ક્રમ ઘણો નીચો છે.

webdunia