લિજ ટ્રસ - જાણો કોણ છે બ્રિટનની નવી PM

લિજ ટ્રસે જીતી બ્રિટનના પ્રધાનમંત્રીની ચૂંટણી

social media

લિજ ટ્રસે જીતી બ્રિટનના પ્રધાનમંત્રીની ચૂંટણી

social media

ભારત વંશી પૂર્વ ચાંસલર ઋષિ સુનકને હરાવ્યા

social media

ટ્રસને 81,326 વોટ મળ્યા

social media

ઋષિ સુનકને 60,399 મળ્યા

social media

બ્રિટન ની ત્રીજી મહિલા પ્રધાનમંત્રી બનશે

social media

લિજ ટ્રસનો જન્મ 1975માં ઓક્સફોર્ડમાં થયો હતો

social media

ટ્રસે લિબરલ ડેમોક્રેટ્સની સાથે પોતાની રાજનીતિની શરૂઆત કરી

social media

લિજ ટ્રસને જમીન સાથે જોડાયેલા નેતા માનવામાં આવે છે

social media